આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને વધતા તણાવના કારણે મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન (Hormonal Imbalance) ની સમસ્યાઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ સમસ્યાઓમાં સૌથી સામાન્ય અને ચિંતાજનક નામ છે…
પીરિયડ્સ એટલે માસિક ધર્મ દરમિયાન કેટલીક મહિલાઓને પેટના નીચેના ભાગમાં દુખાવો, કમરમાં દુખાવો, થાક, માથાનો દુખાવો, મૂડમાં ફેરફાર, ગેસ, ઊબકા અને શરીરમાં ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેટલીક મહિલાઓમાં…