હીટ સ્ટ્રોક

હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે, ત્યારે માનવ શરીર માટે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય છે. આ સમસ્યાઓમાં સૌથી ગંભીર છે હીટ એક્ઝોશન…