રક્તદાન ના ફાયદા

રક્તદાન: માનવતાનું ઉત્કૃષ્ટ કાર્ય અને જીવનદાનનું મહાદાન

રક્ત એ જીવનનો આધાર છે. વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, પરંતુ આજે પણ પ્રયોગશાળામાં કૃત્રિમ રક્ત બનાવી શકાતું નથી. મનુષ્યના શરીરમાં વહેતું રક્ત જ બીજા મનુષ્યના કામમાં આવી…