શિલાજીત અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? અને તેના ફાયદા

શિલાજીત અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? અને તેના ફાયદા

આયુર્વેદમાં શિલાજીતને એક અત્યંત મૂલ્યવાન અને શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે. હજારો વર્ષોથી તેનો ઉપયોગ શરીરની શક્તિ વધારવા, વૃદ્ધાવસ્થાની ગતિ ધીમી કરવા, પુરુષોની જાતીય ક્ષમતા સુધારવા અને અનેક રોગોમાં સહાયક…