દાઝી જવા પર (Burn injuries) ટૂથપેસ્ટ કે બરફ લગાવવો જોઈએ કે નહિ?

દાઝી જવું (Burns)

દાઝી જવું (Burns) એ એક ગંભીર તબીબી સ્થિતિ છે જે ત્વચાના પેશીઓને નુકસાન પહોંચાડે છે. તે ગરમ પ્રવાહી, સૂર્યપ્રકાશ, અગ્નિ, રસાયણો અથવા વીજળીના સંપર્કને કારણે થઈ શકે છે. દાઝી જવાના…