સર્પદંશ

સર્પદંશ અને અન્ય જીવજંતુઓના ડંખ

સર્પદંશ (સાપ કરડવો) અને અન્ય ઝેરી જીવજંતુઓના ડંખ એ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ કિસ્સાઓમાં વધારો જોવા મળે છે. યોગ્ય જાણકારીના…